Mehsana bhamariyu Nalu

સત્ય નો અવાજ Mehsana

Updated:

મહેસાણાના ભમળિયા નાળાનો હાઇટ ગેજ તૂટ્યો

મહેસાણા શહેરની મધ્યમાં આવેલા અને અવરજવર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ભમ્મરિયા નાળા પરનો હાઈટ ગેજ તૂટી ગયો છે. કોઈ અજાણ્યા વાહનચાલકે વહેલી સવારે આ હાઈટ ગેજ તોડી નાખ્યો અને ફરાર થઈ ગયો હોવાનું મનાય છે. આ ઘટનાને કારણે ભારે વાહનો માટે નાળામાંથી પસાર થવાનો રસ્તો બંધ થઈ ગયો છે.

Share this news

More news