Tera Tujhko Arpan

સત્ય નો અવાજ Mehsana

Updated:

એ ડિવિઝન પોલીસે "*તેરા તુજકો અર્પણ"* કાર્યક્રમ અંતર્ગત રૂ.5,07,747/- ના 27 મોબાઈલ તેમના મૂળ માલિકો ને પરત કર્યા,

પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી નાગરિકો ના ગુમ થયેલ અલગ અલગ કંપની ના 27 જેટલા મોબાઈલ મૂળ માલિકો ને પરત કર્યા,

પી.આઇ *કે.જે.પટેલ* ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના કર્મીઓ એ ટિમવર્ક થી કામ કરી અરજદારો ને ગુમ થયેલ મોબાઈલ પરત કરી એ ડિવિઝન પોલીસે પ્રસંસનીય કામગીરી કરી.

Share this news

More news