BRICS Meeting in Gandhinagar

Maru Mehsana

Updated:

ગાંધીનગર બનશે વૈશ્વિક સ્તરની બેઠકનું કેન્દ્ર 11 મેના રોજ PM મોદી ગુજરાતમાં, BRICS બેઠકનું આયોજન

11–12 મે દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે BRICS દેશોની મહત્વપૂર્ણ બેઠક યોજાશે

 

બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે

 

આ બેઠક દ્વારા ગુજરાતની વૈશ્વિક સ્તરે ઇવેન્ટ આયોજન ક્ષમતા અને પ્રતિષ્ઠા વધુ મજબૂત બનશે

Share this news

More news