Updated:
સૂત્રોના હવાલે સૌથી મોટી ખબર
ગુજરાત મંત્રી મંડળનુ વિસ્તરણ હવે નવરાત્રિ દરમિયાન જ નિશ્ચિત
સીએમ આવતીકાલે
લિસ્ટ સાથે દિલ્હી જવા થશે રવાના
સવારે મહાત્મા મંદિર નો કાર્યક્રમ પતાવીને સીએમ દિલ્હી રવાના થશે
રાત્રે પરત આવશે
કોણ કપાશે ને કોણ ઉમેરાશે તે મુદ્દે સસ્પેન્સ
મંત્રી મંડળ વિસ્તરણ નુ લિસ્ટ સીએમ દ્વારા જ તૈયાર કરાયુ
તેના પર ફાઇનલ મહોર દિલ્હીથી વાગશે