Gujarat Overspeeding

સત્ય નો અવાજ

Updated:

ગુજરાત માં વાહનો ની ઓવરસ્પીડ ના કારણે એક વર્ષ માં 7278 લોકો ના મોત થયા,

ગુજરાતમાં એક વર્ષમાં કુલ 16349 રોડ એક્સિડેન્ટ થયા છે અને તેમાંથી 7854 વ્યક્તિના મૃત્યુ થયા છે,

રોડ એક્સિડેન્ટના 90 ટકા કેસ માટે વાહનની વધુ પડતી ઝડપ જવાબદાર છે,

ઓવરસ્પીડને કારણે 14710 એક્સિડેન્ટ થયેલા છે અને તેમાં 7278ના મૃત્યુ થયા છે,

એટલું જ નહીં, ઓવરસ્પીડ જે રાજ્યમાં સૌથી વધુ લોકો જીવ ગુમાવતા હોય તેમાં ગુજરાત સાતમાં સ્થાને છે.

Share this news

More news