Mehsana Taluka Police

સત્ય નો અવાજ Mehsana

Updated:

મહેસાણા તાલુકા પોલીસે ગૌ વંશ ના કતલ ના ગુના માં નાસતા ફરતા આરોપી ને અમદાવાદ થી દબોચ્યો,

આરોપી મહંમદ ફરદીન શેખ ગૌ વંશ ની હત્યા નો  ગુનો આચરી નાસતો ફરતો હતો,

પી.આઇ ડી.જી બડવા એ આ ગુના માં અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપી ને પકડવા તજવીજ હાથ ધરી હતી,

મહેસાણા તાલુકા પોલીસે મથક ના પો.કો. ભાવિક કુમાર અને પો.કો. અબ્દુલ ગફાર(એલ.સી.બી મહેસાણા) નાઓ એ સંયુક્ત રાહે ખાનગી  માહિતી ના આધારે આરોપી ને અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડયો,

પોલીસે આરોપી ની અટકાયત કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપી નું નામ:

1.  મહંમદ ફરદીન શાહબુદ્દીન ઉંમર.23, પઠાણ ની ચાલી, અસારવા અમદાવાદ.

2.  કાયદા ના સંઘર્ષ માં આવેલ બાળ કિશોર.

Share this news

More news