Updated:
ગોધરામાં ભાજપના નેતા પર ફાયરિંગ,
ધોધંબા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મિતલ પટેલ પર ફાયરિંગ,
બે બાઈક સવારો એ રસ્તો પૂછવાના બહાને ડેપ્યુટી સરપંચના માથા પર બંધુક તાકી,
સદનશીબે ગોળી બાજુમાંથી નીકળી જતાં મિતુલ પટેલ નો જીવ બચી ગયો,
મિતુલ પટેલે આ સમગ્ર મામલે રાજગઢ પોલીસ મથકે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.