School Fee

સત્ય નો અવાજ

Updated:

સ્કૂલ ફીને લઈને ગુજરાત સરકારે લીધો આ મોટો નિર્ણય,

રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફી નક્કી કરવા માટે FRC ની કોમન SOP બનાવવા વિચારણા કરવામાં આવશે,

તેમજ દરેક ઝોનમાં ફી નિર્ધારણ કરવા નવી ગાઈડ લાઈન મુજબ નિયમો રહેશે,

હાલમાં રાજ્યના વિવિધ ઝોન જેવા કે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ફી રેગ્યુલેટરી કમિટીઓ (FRC) દ્વારા જુદાં જુદાં નિયમો અને અર્થઘટનો થતા હતા,

પરિણામે અનેક શાળાઓમાં નિયમોનાં જુદા જુદા અનુવાદ થવાથી શાળા સંચાલકો તેમજ વાલીઓ બંનેમાં ગેરસમજ ઉભી થતી હતી.

Share this news

More news