ઓટોમોબાઇલ ઇલેક્ટ્રિશિયન અને CNG વાયરિંગ ટેકનિશિયન

Pinky Motors Mehsana

Pinky Motors Mehsana
ફુલ ટાઇમ Mehsana

નોકરીની વિગત

પગાર
જણાવેલ નથી
અનુભવ
0-3
જગ્યાઓ
1
લાયકાત
10th પાસ, ITI
પસંદગી
પુરુષ ઉમેદવાર
મૂક્યાની તારીખ

અરજી કેવી રીતે કરવી

નીચેની વિગતથી નોકરી આપનારનો સીધો સંપર્ક કરો.

સંપર્ક વ્યક્તિ: Workshop number

નોકરી વિશે

• CNG કિટના વાયરિંગ અને ઇન્સ્ટોલેશન.(સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે)
* કારના ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમનું નિદાન અને રિપેરિંગ કરવું.
* કારની વાયરિંગ, ફ્યુઝ, રિલે, સેન્સર અને કનેક્ટરનું કામ કરવું.
* CNG કિટનું વાયરિંગ, ECU, ઇન્જેક્ટર અને સેન્સરનું કનેક્શન કરવું.
* મલ્ટિમીટર અને સ્કેનર દ્વારા ફોલ્ટ શોધવા અને દૂર કરવા.

જરૂરિયાતો

લાયકાત: ઓટોમોબાઇલ ઇલેક્ટ્રિકલ કામનો થોડો અનુભવ અને CNG વાયરિંગનું જ્ઞાન આપવા માં આવશે.

આ નોકરી શેર કરો

Facebook X

આવી જ બીજી નોકરીઓ