અપડેટ:
બીગ બોસ વિજેતા અને યુટ્યુબર એલ્વિસ યાદવ ના ગુરુગ્રામ સ્થિત ઘર પર ગોળીબાર થયો,
હુમલાખોરો એ 25 થી 30 રાઉન્ડ જેટલી ગોળીઓ ચલાવી,
સલમાન ખાન જેવી પેટર્ન થી ફાયરિંગ કરવામાં આવ્યું,
ગોળીઓ એલ્વિશ ના ઘર ની બાલ્કની, દીવાલો અને બારીઓ અને દરવાજા માં વાગી હતી,
ભાઉ ગેંગે આ ફાયરિંગ ની જવાબદારી લીધી.