અપડેટ:
ઉત્તરાખંડ ના ધરાલિ માં વાદળ ફાટ્યું,
માત્ર 34 સેકન્ડ માં જ ગામ ધોવાયું,
4 લોકો ના મૃત્યુ થયા તેમજ 50 લોકો ગુમ થયા હોવાનો અહેવાલ,
રેસ્ક્યુ માટે આર્મી સાથે NDRF અને SDRF ની ટીમો પહોંચી,
ગંગોત્રી જવાના રોડ પર ધરાલી એક મહત્વપૂર્ણ સ્ટોપ છે,
નદી કિનારે અચાનક પૂર આવવાના કારણે કેટલીક હોટલો અને હોમસ્ટે ને નુકશાન પહોંચ્યું છે.